પોલીસ કોન્સટેબલ (LRB) ફાઇનલ સિલેકશન અંગે...

જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ છે તેવા SEBC/ST ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબતે...

>>> લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૨૯ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૨૦ ઉમેદવારો પૈકી, નીચે મુજબના SEBC તથા STના એક-એક ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી આ ઉમેદવારની હવે પછીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.

>> પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોનું નામ <<
👇👇👇

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.