ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા એપ્રેન્ટિસ ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડ <<

  • કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ડેઝીગનેટેડ ટ્રેડ
  • એક્ઝિક્યુટિવ (ફાયનાન્સ) ઓપ્શનલ ટ્રેડ
  • HR. એક્ઝિક્યુટિવ ઓપ્શનલ ટ્રેડ

અરજી તા. : 12/04/2023 થી 26/04/2023 સુધીમાં...

અરજી સ્થળ : એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ, ગુજરાત  ટેક્નોલોજિકલ યુનિવર્સિટી, વિશ્વકર્મા સરકારી ઈજનેરી કોલેજ પાસે, વિસત - ગાંધીનગર હાઇવે, ચાંદખેડા અમદાવાદ - 382424.


નોંધ : ઉમેદવારે એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત...


<<< એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.