તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ....

::: તલાટીની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય :::
  • જેમણે પરીક્ષા આપવી છે તેમણે કંફર્મેશન આપવુ પડશે
  • કંફર્મેશન નહી હોય તેવા ઉમેદવારો પરીક્ષા નહી આપી શકે
  • જુનિયર ક્લાર્કની પરીક્ષા 3,91,736 પરીક્ષા આપી 41% ઉમેદવાર પરીક્ષા આપી