SMC (સુરત મહાનગર પાલિકા) દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

શિક્ષક સહાયક

જગ્યા : 7

વયમર્યાદા : 37 વર્ષથી વધુ નહીં

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
  • ફોર્મ શરૂ તા. : 13/04/2023
  • ફોર્મ માટે છેલ્લી તા. : 27/04/2023



::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • લાયકાત પ્રમાણેની માર્ક શીટ
  • ઇ - મેઈલ ID
  • મોબાઈલ નંબર
👉 નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

<<< વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.suratmunicipal.gov.in/Information/Recruitment