GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા તલાટી કમ મંત્રી કોલ લેટર શરૂ....

વેબ સાઇટ ધીમે ચાલતી હોવાથી કોલ લેટર ડાઉનલોડ થવામાં થોડી વાર લાગશે...

નોંધ : તલાટી કમ મંત્રી પરીક્ષા આપવા માટે ઓજસ વેબ સાઇટ પર ઓનલાઈન સંમતિ ફોર્મ (Consent form) ભરેલ છે, તેવા જ ઉમેદવારો પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે..

નીચેનું બટન ક્લિક કરી કોલલેટર ડાઉનલોડ કરી શકશો.

 તમારો કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો..


<<< પરીક્ષા તારીખ >>>

✅ તલાટી પરીક્ષા તા. : 07/05/2023 (રવિવાર)
✅ પરીક્ષા સમય : 12:30 થી 13:30 કલાક
✅ કોલ લેટર તા. : 27/04/2023 થી 07/05/2023 સુધી ડાઉનલોડ કરી શકશો..

>>> ઉમેદવારો માટે અગત્યની સૂચના <<<
👇👇👇


>>> જિલ્લા કક્ષાના હેલ્પ લાઇન નંબર <<<
👇👇👇