UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા CAPF ફોર્મ શરૂ...

પોસ્ટ : CAPF-સેંટરલ આર્મ પોલીસ ફોર્સ

Central Armed Police Forces (ACs) Exam 2023

:: જગ્યા ::
BSF 86
CRPF 55
CISF 91
ITBP 60
SSB 30
Total : 322

ઉંમર : 20 થી 25 વર્ષ

:: ચલણ ::
સ્ત્રી /SC /ST : ચલણ નથી...
અન્ય માટે : Rs.200/-

લાયકાત : ગ્રેજ્યુએટ

ફોર્મ તારીખ : 26/04/2023 થી 16/05/2023 (18.00 કલાક) સુધી...

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • ધો.10-12ની માર્કશીટ
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ આઇડી

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://upsconline.nic.in/upsc/OTRP/index.php