ગુજરાત યુનિવર્સિટી દ્વારા BCOM.BBA.BCA એડમિશન....
SECOND ROUND(RESHUFFLING) HAS BEEN DECLARED
:: કોર્સ ::
>>> BCOM
>>> BBA
>>> BCA
BCOM-BBA-BCA(HONS.) DESIGN / FIVE YEAR INTEGRATED COURSES 2023-24👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
રીઝલ્ટ જોવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://oas2023.guadmissions.in/Student/Login.aspx
યુ.જી. કોમર્સ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાકી હોય કે અધૂરું રહી ગયેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટેની અગત્યની સૂચના
(a) CBSC બોર્ડના તમામ તેમજ Other બોર્ડના તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે (અગાઉ રજીસ્ટ્રેશન પૂર્ણ કરીને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢેલ હોય તેમણે નવું રજીસ્ટ્રેશન કરવાનું નથી)
(b) (I) ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓનું અગાઉ રજિસ્ટ્રેશન કરેલ નથી એટલેકે જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તે તેમજ
(ii) જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અધુરું રહી ગયું હોય કે રજિસ્ટ્રેશનનું પેમેન્ટ બાકી કે સક્સેસ ન થયું હોય (જૂના આઈડી પરથી જ કરવાનું રહેશે) તેવા તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે.
એડમીશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://oas2023.guadmissions.in/Student/QuickRegistration.aspx?j7FL1w5PrbQ=
***********************************************************************************
પ્રવેશ કન્ફર્મ અને “ફી” ની ચુકવણી માટેની પ્રક્રિયાના પગલાં
>>> એપ્લિકેશન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા પ્રવેશને confirm ( by pressing “confirm admission” button, if you want to confirm your admission in the allotted College ) કર્યા પછી પ્રવેશ પોર્ટલ પરથી તમારા પ્રવેશ ફાળવણી પત્ર (Admission Allotment Letter) ની પ્રિન્ટઆઉટ લેવી ફરજિયાત છે.
>>> એલોટેડ કોલેજમાં એડમીશન કન્ફર્મ કરવા માટે ઓનલાઈન ટોકન ફી (તા. 29/06/23 થી તા. 02/07/2023) સુધીમાં ભરવી ફરજીયાત છે. ટોકન ફી ભર્યા બાદ અને એડમીશન એલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લીધા બાદ તા. 30/06/2023 થી તા. 03/07/2023 દરમ્યાન જે કોલેજમાં એડમીશન મળેલ હોય તે કોલેજમાં જઈને જરૂરી દસ્તાવેજો અને તેની ઝેરોક્ષો સાથે કોલેજ સમય દરમ્યાન ફરજીયાત વિદ્યાર્થીએ રૂબરૂ જઈને રીપોર્ટીંગ કરાવવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે ઉમેદવારે આપેલા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર રીપોર્ટીંગ પ્રક્રિયા માટેનો OTP આવવાનો હોવાથી મોબાઈલ સાથે લઈ જવો જરૂરી છે અથવા વિદ્યાર્થીના એડમીશન ફોર્મના લોગીન આઈડીમાં ડેશબોર્ડ (Desk board) માં પણ OTP જોવા મળશે.
>>> જે વિદ્યાર્થીઓ નિયત તારીખમાં ફી ભરીને રીપોર્ટીંગ કરાવશે નહીં તે વિદ્યાર્થીઓનો પ્રથમ રાઉન્ડમાં તેમને ફાળવેલ સીટ પર હક રહેશે નહીં
FIRST ROUND DECLARED

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
***********************************************************************************
:: મોક રાઉન્ડ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના ::
MOCK ROUND DECLARED
મોક રાઉન્ડ માટે : અહી ક્લિક કરો.
આથી વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે, મોક રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની કોલેજ મળી નથી એવા વિદ્યાર્થીઓ તા. 24/06/2023 થી તા. 26/06/2023 સુધીમાં પોતાની કોલેજની પસંદગીમાં ફેરફાર કરી શકશે.
કોલેજ પસંદગી કરતી વખતે ગુજરાત યુનિવર્સિટી વેબસાઈટ પર મુકવામાં આવેલ મોક રાઉન્ડના કટઓફમાં પોતાની કેટેગરી પ્રમાણેનું કટઓફ જોઈ કોલેજની પસંદગી કરવી.
જે વિદ્યાર્થીઓને એક પણ કોલેજ ફાળવણી (એલોટ) થઈ નથી તેવા વિદ્યાર્થીઓ ખાસ કોલેજ પસંદગી કરતી વખતે ગુજરાત યુનિવર્સિટી વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ મોક રાઉન્ડના કટઓફમાં પોતાની કેટેગરી પ્રમાણેનું કટઓફ જોઈ કોલેજની પસંદગી કરવી.
આ મોક રાઉન્ડનું રિઝલ્ટ છે. અત્યારે કોઈ વિદ્યાર્થીએ કોલેજ કે યુનિવર્સિટી માં જઈ ઓનલાઈન કે ઓફલાઈન ફી ભરવાની નથી. ફાઇનલ એલોટમેન્ટ રાઉન્ડ પછી ઓનલાઇન ફી ભરવાની રહેશે.
કોલેજ પસંદગી કરતી વખતે ગુજરાત યુનિવર્સિટી વેબસાઈટ પર મુકવામાં આવેલ મોક રાઉન્ડના કટઓફમાં પોતાની કેટેગરી પ્રમાણેનું કટઓફ જોઈ કોલેજની પસંદગી કરવી.
જે વિદ્યાર્થીઓને એક પણ કોલેજ ફાળવણી (એલોટ) થઈ નથી તેવા વિદ્યાર્થીઓ ખાસ કોલેજ પસંદગી કરતી વખતે ગુજરાત યુનિવર્સિટી વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ મોક રાઉન્ડના કટઓફમાં પોતાની કેટેગરી પ્રમાણેનું કટઓફ જોઈ કોલેજની પસંદગી કરવી.
આ મોક રાઉન્ડનું રિઝલ્ટ છે. અત્યારે કોઈ વિદ્યાર્થીએ કોલેજ કે યુનિવર્સિટી માં જઈ ઓનલાઈન કે ઓફલાઈન ફી ભરવાની નથી. ફાઇનલ એલોટમેન્ટ રાઉન્ડ પછી ઓનલાઇન ફી ભરવાની રહેશે.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
***********************************************************************************
Provisional Merit List declared
:: કોર્સ ::
>>> BCOM
>>> BBA
>>> BCA
BCOM-BBA-BCA(HONS.) DESIGN / FIVE YEAR INTEGRATED COURSES 2023-24વિદ્યાર્થીઓ લોગીન કરી પોતાનો પ્રોવીઝનલ મેરીટ નંબર આજ રોજ જોઈ શકશે, જે વિદ્યાર્થીનું પ્રોવીઝનલ મેરીટ જાહેર ન થયું હોય તેવા વિદ્યાર્થીઓએ તા. 21/06/2023 તથા તા. 22/06/2023 ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એડમીશન સેલ ખાતે ( સવારે 11 થી 5 દરમ્યાન ) જરૂરી આધારો સાથે અરજી કરવાની રહેશે.
>>>> મેરીટ લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.
********************************************************************************
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
:: વેરિફિકેશન માટે ખાસ સુચના ::
જે વિદ્યાર્થીઓનું વેરિફિકેશન બાકી છે તેવા વિદ્યાર્થીઓ આવતીકાલે એટલે કે તારીખ 17.6.2023 (શનિવારના) રોજ કોઈપણ નજીકની કોલેજમાં જઈને કોલેજ સમય દરમ્યાન વેરિફિકેશન કરાવી શકશે.
*****************************************************************************
ગુજરાત સિવાયના બોર્ડ, સેંટરલ બોર્ડના તમામ અને ગુજરાત બોર્ડ માર્ચ 2023 (પ્રથમ પ્રયત્ને) પહેલા પાસ થયેલ તમામ વિધ્યાર્થી તેમજ તમામ અનામત કેટેગરીના વિધ્યાર્થીઓએ પોતાના દસ્તાવેજ સાથે રજીસ્ટ્રેશન ફોર્મ વેરિફિકેશન કરવા નજીકની કોઈ પણ યુજી કોમર્સ કોલેજમાં જવાનું ફરજિયાત રહેશે...
- ધો. 12 ના ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ કે અન્ય બોર્ડ ના વિદ્યાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન, કોલેજ પસંદગી, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી ફોર્મ સબમીટ કરી શકશે.
- જે વિદ્યાર્થીઓએ પોતાનું ફોર્મ સબમીટ કરેલ છે અને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ થયેલ હોય તો નજીકની કોઈપણ કોમર્સની કોલેજમાં (કોલેજ સમય દરમ્યાન) જઈને સુધારો કરાવી શકશે.
:: વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના ::
<> <> એડમીશન બુકલેટ <> <>
::: એડમિશન ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::
- ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૩–૨૪ માટે એડમીશન સંપૂર્ણ સેન્ટ્રલાઈઝ પ્રવેશ પ્રક્રિયા પ્રમાણે થશે.
- ગુજરાત યુનિવર્સિટી એડમીશન સેલ દ્વારા પ્રવેશ ફક્ત મેરીટના આધારે કરવામાં આવશે તે ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવું.
- વિદ્યાર્થીઓ દ્વારા કોઈપણ ત્રાહિત વ્યક્તિ કે ત્રાહિત સંસ્થાનો એડમીશન માટે સંપર્ક કરવો નહીં. કોઈપણ કોલેજ કે સંસ્થા પોતાની રીતે એડમીશન આપી શકશે નહીં એ ધ્યાને લેવું.
- ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેરીટ બેઈઝ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશમાં સમાવી લેવામાં આવશે.
- ગુજરાત યુનિવર્સિટીમાં એડમીશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન હોવાથી પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન કોઈપણ પ્રકારની માહિતી માટે ફક્ત ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટનો જ ઉપયોગ કરવો.
::: એડમિશન માટે અગત્યની તારીખ :::
👇👇👇
<> <> એડમીશન પ્રોસેસ <> <>
👇👇👇
📝 ચોઈસ ફિલિંગ માટે કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો.
:: Registration information ::
<<< ઉમેદવારોએ BCOM-BBA-BCA(HONS.) DESIGN / FIVE YEAR INTEGRATED માં એડમિશન માટે પ્રવેશ માહિતી પુસ્તિકા વાંચવી આવશ્યક છે, જે વિષયોની પસંદગી અને કોલેજોની વિગતો ( માધ્યમ, ફી, હોસ્ટેલ સુવિધાઓની માહિતી માટે) ખૂબ જ ઉપયોગી છે.
<<< ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોઈપણ કોલેજ/વિભાગમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
- ફોટો/ સહી
- આધાર કાર્ડ
- ધો.10 અને 12ની માર્કશીટ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ઈમેઈલ ID
- મોબાઈલ નંબર
એડમીશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://oas2023.guadmissions.in/Student/Information.aspx?zniz59helZA=