રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી...

પોસ્ટ : કેરિયર કાઉન્સેલર

ઉંમર : 21 થી 35 વર્ષ

પગાર : Rs. 20,000/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

  • છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
  • જાહેરાત તા. : 05/07/2023

અરજી સ્થળ : મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, બ્લોક એ પ્રથમ માળ, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રિજ પાસે, શાહી બાગ અમદાવાદ - 380004