જિલ્લા રોજગાર કચેરી મોરબી દ્વારા ભરતી મેળો...

::: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ :::

તારીખ : 15/05/2023

સમય : સવારે 11:00 વાગે

સ્થળ : શ્રી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ, નઝર બાગ રેલ્વે સ્ટેશન  પાસે, ભડિયાદ રોડ મોરબી.