RMC (રાજકોટ મહાનગરપાલિકા) દ્વારા ભરતી...

પોસ્ટ : લાઇન મેન

લાયકાત : ITI પાસ

પગાર : 12,000/-

વયમર્યાદા : 18 થી 45 વર્ષ

ભરતી ઇન્ટરવ્યુ દ્વારા...

  • ઇન્ટરવ્યુ તારીખ : 16/05/2023
  • ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 કલાકથી 12:00 સુધી...
  • ઇન્ટરવ્યુ સ્થળ : ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી,મિટિંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.