ગુજરાત યુનિવર્સિટી દ્વારા B.Ed. એડમિશન શરૂ....
કોર્સ : BED
:: Registration information ::
<<< ઉમેદવારોએ BED.માં એડમિશન માટે પ્રવેશ માહિતી પુસ્તિકા વાંચવી આવશ્યક છે, જે વિષયોની પસંદગી અને કોલેજોની વિગતો ( માધ્યમ, ફી, હોસ્ટેલ સુવિધાઓની માહિતી માટે) ખૂબ જ ઉપયોગી છે.
<<< ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોઈપણ કોલેજ/વિભાગમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.
<<< ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 વિજ્ઞાન પ્રવાહ પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
::: એડમિશન ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::
- ફોટો/ સહી
- આધાર કાર્ડ
- ધો.10 અને 12ની માર્કશીટ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ઈમેઈલ ID
- મોબાઈલ નંબર
બીજા અન્ય માસ્ટર ડિગ્રી માટેના ફોર્મ પણ શરૂ થઈ ગયેલ છે...
એડમીશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://oas2023.guadmissions.in/