ગુજરાત યુનિવર્સિટી દ્વારા  MA એડમિશન શરૂ....

કોર્સ : MA  (MASTER OF ARTS)

:: Registration information ::

<<< ઉમેદવારોએ MA માં એડમિશન માટે પ્રવેશ માહિતી પુસ્તિકા વાંચવી આવશ્યક છે, જે વિષયોની પસંદગી અને કોલેજોની વિગતો ( માધ્યમ, ફી, હોસ્ટેલ સુવિધાઓની માહિતી માટે) ખૂબ જ ઉપયોગી છે.

<<< ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોઈપણ કોલેજ/વિભાગમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

<<< ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 વિજ્ઞાન પ્રવાહ પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: એડમિશન ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::
  • ફોટો/ સહી
  • આધાર કાર્ડ
  • ધો.10 અને 12ની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
બીજા અન્ય માસ્ટર ડિગ્રી માટેના ફોર્મ પણ શરૂ થઈ ગયેલ છે...

એડમીશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://oas2023.guadmissions.in/