જિલ્લા રોજગાર કચેરી મોડાસા દ્વારા ભરતી...

લાયકાત : 10 પાસ થી ગ્રેજ્યુએટ

>> પોસ્ટ <<

  • લાઇન ઓપરેટર
  • સેલ્સ એક્ઝિક્યુટિવ

ઉંમર : 18 થી 37 વર્ષ

  • ભરતી મેળાની તારીખ : 17/05/2023
  • ભરતી મેળાનો સમય : 10:30 કલાકે
  • ભરતી મેળાનું સ્થળ : ITI મેઘરાજ , માલ પૂર રોડ, મેઘરાજ જી. અરવલ્લી.