GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) રાજકોટ દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

લાયકાત : 10 પાસ + ITI/12 પાસ (જરૂરી ટ્રેડ સાથે)

અરજી કરવા માટે તા. : 08/05/2023 થી 31/05/2023

::: ફોર્મ મેળવવાનું સરનામું :::

એસ.ટી. વિભાગ, નિયામકશ્રી કચેરી,
ગોંડલ રોડ રાજકોટ.

ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે...

એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://apprenticeshipindia.org/

<< એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • 10 માર્કશીટ
  • ITI માર્કશીટ
  • LC
  • આધાર કાર્ડ
  • આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ