ગુજરાત યુનિવર્સિટી દ્વારા M.Sc એડમિશન ફોર્મ શરૂ....


:: કોર્સ :: M.Sc

MASTER OF SCIENCE 2023-24
  • M.Sc અને MRS કોર્સ પ્રવેશ માટે ચોઇસ ફિલિંગ શરૂ જઈ ગયુ છે જે ચોથી જૂન (4th June) સાંજે 5:00 વાગ્યા સુધી ચાલશે.
  • વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પ્રવેશ મેળવવાની તકો વધારવા માટે શક્ય તેટલા વધુ કોર્સ પસંદ કરે.

::: ફોર્મ માટે જરૂરી તારીખ :::
👇👇👇

<> <> એડમીશન પ્રોસેસ <> <>
👇👇👇


:: Registration information ::

<<< ઉમેદવારોએ M.Sc એડમિશન માટે પ્રવેશ માહિતી પુસ્તિકા વાંચવી આવશ્યક છે, જે વિષયોની પસંદગી અને કોલેજોની વિગતો ( માધ્યમ, ફી, હોસ્ટેલ સુવિધાઓની માહિતી માટે) ખૂબ જ ઉપયોગી છે.

<<< ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોઈપણ કોલેજ/વિભાગમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

<<< ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 વિજ્ઞાન પ્રવાહ પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે.

>>> એડમીશન બુકલેટ : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: એડમિશન ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::
  • ફોટો/ સહી
  • આધાર કાર્ડ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
એડમીશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://oas2023.guadmissions.in/Student/Information.aspx?zniz59helZA=