ગુજરાત યુનિવર્સિટી દ્વારા  MCOM એડમિશન શરૂ....


કોર્સ : M.COM (MASTER OF COMMERCE)

:: Registration information ::

<<< ઉમેદવારોએ M.COM માં એડમિશન માટે પ્રવેશ માહિતી પુસ્તિકા વાંચવી આવશ્યક છે, જે વિષયોની પસંદગી અને કોલેજોની વિગતો ( માધ્યમ, ફી, હોસ્ટેલ સુવિધાઓની માહિતી માટે) ખૂબ જ ઉપયોગી છે.

<<< ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોઈપણ કોલેજ/વિભાગમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

<< એડમીશન માટે જરૂરી તારીખ >>
👇👇👇


>>> એડમીશન બુકલેટ અહી : ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: એડમિશન ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::

  • ફોટો/ સહી
  • આધાર કાર્ડ
  • ગ્રેજ્યુએટ માર્કશીટ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
બીજા અન્ય માસ્ટર ડિગ્રી માટેના ફોર્મ પણ શરૂ થઈ ગયેલ છે...

એડમીશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://oas2023.guadmissions.in/