ગુજરાત યુનિવર્સિટી દ્વારા BA એડમિશન શરૂ....

કોર્સ : BA

>> વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના <<
  • <<< ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૩–૨૪ માટે એડમીશન સંપૂર્ણ સેન્ટ્રલાઈઝ પ્રવેશ પ્રક્રિયા પ્રમાણે થશે.
  • <<< ગુજરાત યુનિવર્સિટી એડમીશન સેલ દ્વારા પ્રવેશ ફક્ત મેરીટના આધારે કરવામાં આવશે તે ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવું.
  • <<< વિદ્યાર્થીઓ દ્વારા કોઈપણ ત્રાહિત વ્યક્તિ કે ત્રાહિત સંસ્થાનો એડમીશન માટે સંપર્ક કરવો નહીં. કોઈપણ કોલેજ કે સંસ્થા પોતાની રીતે એડમીશન આપી શકશે નહીં એ ધ્યાને લેવું.
  • <<< ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેરીટ બેઈઝ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશમાં સમાવી લેવામાં આવશે.
  • <<< ગુજરાત યુનિવર્સિટીમાં એડમીશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન હોવાથી પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન કોઈપણ પ્રકારની માહિતી માટે ફક્ત ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટનો જ ઉપયોગ કરવો.
  • <<< ઉમેદવારોએ BA.માં એડમિશન માટે પ્રવેશ માહિતી પુસ્તિકા વાંચવી આવશ્યક છે, જે વિષયોની પસંદગી અને કોલેજોની વિગતો ( માધ્યમ, ફી, હોસ્ટેલ સુવિધાઓની માહિતી માટે) ખૂબ જ ઉપયોગી છે.
  • <<< ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોઈપણ કોલેજ/વિભાગમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.
  • <<< ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 વિજ્ઞાન પ્રવાહ પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે.
::: એડમીશન માટે જરૂરી તારીખો :::
👇👇👇

>>> એડમીશન બુકલેટ માટે : અહી ક્લિક કરો

(કોલેજનું લિસ્ટ માટે બુકલેટ જુઓ..)

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: એડમિશન ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::

  • ફોટો/ સહી
  • આધાર કાર્ડ
  • ધો.10 અને 12ની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
બીજા અન્ય બેચલર ડિગ્રી માટેના ફોર્મ પણ શરૂ થઈ ગયેલ છે...

એડમીશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://oas2023.guadmissions.in/