ખંભાત નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડ <<

  • ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ (બેક ઓફિસ ક્લાર્ક)
  • કોમ્પ્યુટર ઓપરેટર
  • વાયરમેન
  • ડ્રાઈવર
  • JCB ડ્રાઈવર
  • ઓફિસ આસિસ્ટન્ટ - પટ્ટાવાળા
  • મિકેનિકલ ડીઝલ

અરજી છેલ્લી તા. : 15/06/2023 05:00 વાગ્યા સુધી...

અરજી મોકલવાનું સ્થળ : ચીફ ઓફિસર, ખંભાત નગરપાલિકા - ખંભાત ત્રણ દરવાજા પાસે ખંભાત.

નોંધ : ઉમેદવારે એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત...

<<< એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.