GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) હિંમતનગર દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડ <<
  • મોટર મિકેનિક વ્હીકલ
  •  ડીઝલ મિકેનિક
  • મોટર વ્હીકલ બોડી બિલ્ડર (શીટ મેટલ વર્કસ)
  • ઓટો ઇલેક્ટ્રિશિયન
  • વેલ્ડર
  • પ્રો.એડસી.આસી. (COPA)
લાયકાત : 10 પાસ + ITI (જરૂરી ટ્રેડ સાથે)

અરજી તારીખ : 17/06/2023 થી 22/06/2023 સુધીમાં

ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે...

એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://apprenticeshipindia.org/

<< એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • 10 માર્કશીટ
  • ITI માર્કશીટ
  • LC
  • આધાર કાર્ડ
  • આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ