સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ દ્વારા M.Sc નર્સિંગ એડમિશન ફોર્મ શરૂ...
કોર્સ : M.Sc નર્સિંગ
- શરૂ તા. : 14/06/2023
- છેલ્લી તા. : 28/06/2023
<< જરૂરી ડોકયુમેન્ટ >>
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- લાયકાત મુજબની માર્કશીટ
- LC
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તે)
- મોબાઈલ નંબર
- ઇ - મેઈલ ID
<<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.nursing.saurashtrauniversity.edu/program-applying-for.aspx