ACPDC દ્વારા ધો.10 પછી ડિપ્લોમા એડમિશન...

કોર્સ : ડિપ્લોમા કોર્સ
  • ફોર્મ શરૂ તા. : 04/08/2023
  • ફોર્મ છેલ્લી તા. : 07/08/2023




:: જરૂરી ડોક્યુમેન્ટ ::
  • ફોટો
  • આધારકાર્ડ
  • ધો.10 માર્કશીટ
  • જાતિનો દાખલો
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC કેટેગરી માટે)
  • આવકનો દાખલો (જો TFW સિલેક્ટ કરેલ હોય તો જ)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ફ્રી શીપ કાર્ડ (ફક્ત SC કેટેગરી માટે)
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.