દાહોદ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટડ દ્વારા ભરતી...

પોસ્ટ : ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર (CFO)

પગાર : 50,000/-

વયમર્યાદા : 40 વર્ષ

છેલ્લી તા. : 11/08/2023

સ્થળ : ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, DSCDL સ્માર્ટ સિટી ઓફિસ, ICCC બિલ્ડીંગ, જિલ્લા સેવા સદન કેમ્પસ, ઉસરવન દાહોદ - 389151