પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા દ્વારા ભરતી...

પોસ્ટ : ચીફ ઓફિસર

પગાર : 30,000/-

ઉંમર : 62 વર્ષ

ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...
  • ઇન્ટરવ્યુ તા. : 24/07/2023
  • ઇન્ટરવ્યુ સમય : 11:00 વાગે
  • ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા ઝોન, છઠ્ઠા માળે, વુડા ભવન L & T સર્કલ પાસે, કારેલી બાગ વડોદરા.