SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા MTS હવાલદાર માટે અગત્યની સૂચના...

:: પોસ્ટ ::
  • મલ્ટી ટાસ્ક સ્ટાફ (MTS)
  • હવાલદાર
>>> ભરતીની માહિતી જોવા માટે : અહી ક્લિક કરો.

>>> જગ્યા જોવા માટે : અહી ક્લિક કરો.

::: મહત્વની સૂચના ::: 👇
  • મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ (MTS), અને હવાલદાર ભરતી માટે ઉમેદવારોને રજૂઆત છે કે  છેલ્લી તારીખ એટલે કે 21.07.2023 પહેલા ઓનલાઈન અરજી કરવી અને છેલ્લી તારીખની રાહ ન જોવી.
  • રિજેક્ટ ફોર્મ ની શક્યતાને ટાળવા માટે છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી લેવું 
  • છેલ્લી તારીખે સર્વર પર ભારે ટ્રાફિકને કારણે વેબસાઇટ ઓપન થશે નહીં.
  • કોઈ પણ સંજોગોમાં તારીખ લંબાવવામાં આવશે નહીં, 
  • અને અરજીઓની રજૂઆત કોઈપણ સંજોગોમાં મંજૂર કરવામાં આવશે

>> નોટિસ <<
👇👇👇