નેશનલ હેલ્થ મીશન અંજાર - કચ્છ દ્વારા ભરતી...
પોસ્ટ : ઓક્સિજન ઓપરેટર
પગાર : 17,718/- ફિક્સ
લાયકાત : 10 પાસ + ITI
- ફોર્મ શરૂ થયાની તા. : 25/07/2023
- ફોર્મ છેલ્લી તા. : 31/07/2023
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx