:: પોસ્ટ ::
- જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર
- પગાર : 10,000/-
- તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર
- પગાર : 15,000/-
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી છેલ્લી તા. : 08/08/2023 18:10 કલાક સુધીમાં
અરજી સ્થળ : જિલ્લા પુરવઠા અધિકારીશ્રી મ.ભો.યો. જિલ્લા સેવા સદન, રાજ મહેલ રોડ મુ.તા. જી. પાટણ.