GPHC (ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ભરતી ફોર્મ તારીખ લંબાવવા બાબતે...
છેલ્લી તા. : 17/08/2023 કરેલ છે
Advt No: GPHC/202324/1
:: પોસ્ટ ::
આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ)
ઉંમર : 35 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ તા. : 26/07/2023 13:00 Pm
- ફોર્મ છેલ્લી તા. : 10/08/2023
>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas1/AdvtList.aspx?type=lCxUjNjnTp8=