AAI (એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ)
  • સિનિયર આસિસ્ટન્ટ (એકાઉન્ટન્ટ)
  • જુનિયર એક્ઝિક્યુટિવ (કોમન કેડર)
  • જુનિયર એક્ઝિક્યુટિવ (ફાઇનાન્સ)
  • જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયર સર્વિસ)
  • જુનિયર એક્ઝિક્યુટિવ (લો)
કુલ જગ્યા : 342

વયમર્યાદા : 18 થી 27 વર્ષ



:: કેટેગરી પ્રમાણે જગ્યા ::
👇👇👇

::: લાયકાત :::
👇👇👇


<< ચલણ >>
જનરલ/OBC/EWS માટે : Rs. 1000/-
SC/ ST/PWBD/Ex-Serviceman : ચલણ નથી

>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • સ્કૂલ લિવિંગ (LC)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઇ - મેઇલ ID
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/aaijsaejun23/