NHM (નેશનલ હેલ્થ મીશન) રાજકોટ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- RBSK મેડિકલ ઓફિસર
- સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર (STS)
- ઝોન ફાઈનાન્સ આસિસ્ટન્ટ
- ઝોન એમ.એન્ડ ઈ. આસિસ્ટન્ટ
- સ્ટાફ નર્સ
- RBSK ફાર્માસિસ્ટ
- એકાઉંન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
- RBSK ANM/FHW
- ડેટા એન્ટ્રી ઓપરેટર
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ તા. : 10/08/2023
- ફોર્મ છેલ્લી તા. : 18/08/2023
વયમર્યાદા : 40 વર્ષ
>> લાયકાત અને પગાર <<
::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
- માર્કશીટ
- જાતિનો દાખલો
- નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (ફક્ત General માટે)
- આધારકાર્ડ
- ફોટો / સહી
- મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx