GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...
કુલ જગ્યા : 388
::: અગત્યની તારીખો :::
ફોર્મ શરૂ તા. : 24/08/2023 (બપોરે 01:00 વાગેથી શરૂ)
ફોર્મ છેલ્લી તા. : 08/09/2023 (રાત્રે 11:59 કલાક સુધી)
>> પોસ્ટ અને કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇👇
વયમર્યાદા : 20 થી 36 વર્ષ
:: લાયકાત ::
મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી :- ગ્રેજ્યુએટ ( (છેલ્લું વર્ષ ચાલુ હોય તો પણ ચાલશે.)બીજી અન્ય લાયકાત માટે : અહી ક્લિક કરો.
:: ચલણ ::
SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથીઅન્ય માટે : Rs.100/- + ચાર્જ
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 વધ માહિતી માટે : અહી ક્લિક કરો
👉 વધ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=