SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ માટે ભરતી...

પોસ્ટ : સિનિયર વાઇસ પ્રેસિડન્ટ

ફોર્મ શરૂ થયાની તા. : 25/08/2023
ફોર્મ છેલ્લી તા. : 07/09/2023

ઉંમર : 40 થી 45 વર્ષ

:: ચલણ ::
જનરલ /OBC/ EWS : Rs.750/-
SC/ST/વિકલાંગ : ચલણ નથી




>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://recruitment.bank.sbi/crpd-sco-2023-24-20/apply