GSRTC ડ્રાઈવર કંડક્ટર ફોર્મ ભરતા ઉમેદવારો માટે ખાસ સૂચના...

જે ઉમેદવારનું ફોર્મ ભરાઈ ગયું છે તેમણે પોતાનું ફોર્મ વ્યવસ્થિત ચેક કરી લેવું.  જેમ કે ફોર્મમાં નામ,જન્મ તારીખ, ધો. 12 ના ટકા , લાયસન્સ નંબર - તારીખ વગેરે એક વાર ચેક કરી લેવું, અને જો ફોર્મમાં કોઈ ભૂલ હોય તો તારીખ 06 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ માં સુધારો (નવી અરજી) કરી લેવી... તારીખ 06 સપ્ટેમ્બર પછી કોઈપણ સુધારા થઈ શકશે નહીં....
  • એક થી વધારે વાર ભરેલા ફોર્મમાં છેલ્લું ભરેલું ફોર્મ જ માન્ય ગણાશે...
  • ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખની રાહ જોવી નહીં
  • છેલ્લી તારીખ સર્વર ડાઉન થઈ શકે છે..
  • ફોર્મ ભરાઈ ગયું હોય અને પ્રિન્ટ ના આવતી તો તેવા ઉમેદવારે ફરી વાર ફોર્મ ભરવું નહીં...
  • કોન્ફોર્મેશન નંબરનો મેઈલ આવતા પણ વાર લાગશે...
>>> ભરતીની માહિતી જોવા માટે : અહી ક્લિક કરો.