GSRTC - ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા ભરતી....

::: ડ્રાઈવર બેઝ નંબર બાબતે :::
👇👇👇

>> પોસ્ટ <<

⇒ ડ્રાઈવર
⇒ કંડક્ટર

પગાર : Rs. 18,500/-

લાયકાત : 12 પાસ

ઉંચાઇ : ઓછામાં ઓછી 162 Cm

::: વયમર્યાદા :::
  • ડ્રાઈવર માટે : 25 થી 34 વર્ષ
  • કંડક્ટર માટે : 18 થી 34 વર્ષ
તમારી ઉમર પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો કે નહીં તે જાણવા માટે નીચેનું બટન કિલક કરી એપ ઇન્સ્ટોલ કરો.



>>> કંડક્ટર <<<



>>> ડ્રાઈવર <<<


::: ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન ::::
(ડ્રાઈવર અભ્યાસક્રમ અને સિલેક્સન પ્રક્રિયા માટે પેજ નં. 4 થી જુઓ...)
(કંડકટર અભ્યાસક્રમ અને સિલેક્સન પ્રક્રિયા માટે પેજ નં. 3 થી જુઓ...)

જરૂરી ડૉક્યુમેન્ટ
  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • આધાર કાર્ડ
  • ધો.12 ની માર્કશીટ
  • લાઇસન્સ (HGV/HPV/HTV)
  • અનુભવનું પ્રમાણપત્ર (હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામા ઓછો ચાર વર્ષનો અનુભવ)
  • કંડક્ટર લાયસન્સ (ફક્ત કંડક્ટર ઉમેદવારો માટે)
  • ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ (ફક્ત કંડક્ટર ઉમેદવારો માટે)
  • કોમ્પ્યુટર નું સર્ટિ (જો હોય તો)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • ઓજસ માં રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તે નંબર
ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી..


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=





નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱