NHM (નેશનલ હેલ્થ મીશન) રાજકોટ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • મેડિકલ ઓફિસર
  • MPHW
  • સ્ટાફ નર્સ
  • આયુષ મેડિકલ ઓફિસર
  • RBSK મેડિકલ ઓફિસર
  • ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલીન્ટીયર
  • ફાર્માસિસ્ટ
  • જિલ્લા એકાઉન્ટન્ટ
  • તાલુકા એકાઉન્ટન્ટ
  • તાલુકા પ્રોગ્રામ એકાઉન્ટન્ટ

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

  • ફોર્મ શરૂ થયાની તા. : 31/08/2023
  • ફોર્મ છેલ્લી તા. : 06/09/2023

વયમર્યાદા : 40 વર્ષ

::: જગ્યા અને પગાર :::




>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx