SMC (સુરત મહાનગર પાલિકા) દ્વારા ભરતી...

પોસ્ટ : બાયોમેડિકલ ઇજનેર

પગાર : Rs. 30,000/- ફિક્સ

લાયકાત : B.E.

વયમર્યાદા : 35 વર્ષ

ભરતી : કરાર આધારિત
  • ફોર્મ શરૂ તા. : 31/08/2023 (સવારે 11 કલાકે)
  • ફોર્મ છેલ્લી તા. : 04/09/2023 (રાત્રે 11 કલાક સુધી)


>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.suratmunicipal.gov.in/recruitment/