રોજગાર કચેરી મહેસાણા દ્વારા ભરતી મેળો....

કુલ જગ્યા : 470

ઉંમર : 18 થી 35 વર્ષ

તારીખ : 20/09/2023

સમય : સવારે 11:00 વાગે

સ્થળ : શ્રી એન.આર.રાવલ ITI પિલવાઈ, વિજાપુર.