આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા ભરતી...

>> પોસ્ટ <<

  • મેડિકલ ઓફિસર
  • ઓડિયોલોજિસ્ટ
  • કાઉન્સેલર
  • સ્ટાફ નર્સ
  • રીહેબિલીટેશન વર્કર

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

  • ફોર્મ શરૂ તા. : 14/09/2023
  • ફોર્મ છેલ્લી તા. : 28/09/2023


>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • EWS સર્ટિ (જનરલ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx