પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર
પગાર : 14,040/-
રૂબરૂ અરજી છેલ્લી તા. : 26/09/2023
રૂબરૂ મુલાકાતની તારીખ અને સમય : 03/10/2023 સવારે 10:30 કલાકે
અરજી મોકલવાનું સ્થળ : આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોરવા (મહિલા), રિફાઇનરી રોડ વડોદરા.