મોડેલ કરિયર સેન્ટર વડોદરા દ્વારા ભરતી મેળો...

રોજગાર/એપ્રેન્ટિસ ભરતી મેળો....

ઉંમર : 18 થી 32 વર્ષ

ભરતી મેળાની તા. : 18/09/2023

ભરતી મેળાનો સમય : 10:00 થી 02:00

ભરતી મેળાનું સ્થળ : પંડિત દિન દયાળ ઉપાધ્યાય નગરગૃહ, આજવા રોડ, વડોદરા.