જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી...

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરેલ છે..

:: પોસ્ટ ::

  • ફાર્માસિસ્ટ
  • લેબ ટેક્નિશિયન
  • એક્સ - રે ટેક્નિશિયન
  • સ્ટાફ નર્સ
  • ફિમેલ હેલ્થ વર્કર (FHW)
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
  • ફોર્મ શરૂ તા. : 18/09/2023
  • ફોર્મ માટે નવી વધારેલ છેલ્લી તા. : 22/10/2023


>> ભરતી નોટિફિકેશન ફુલ <<

ફાર્માસિસ્ટ : અહી ક્લિક કરો.
⇒ લેબ ટેક્નિશિયન : અહી ક્લિક કરો.
⇒ એક્સ - રે ટેક્નિશિયન : અહી ક્લિક કરો.
⇒ સ્ટાફ નર્સ : અહી ક્લિક કરો.
⇒ ફિમેલ હેલ્થ વર્કર (FHW) : અહી ક્લિક કરો.
⇒ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) : અહી ક્લિક કરો.

::: ચલણ :::
જનરલ માટે : 600/-
અન્ય માટે : 300/-

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • નોનક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://apply.registernow.in/JuMC/Registration/