MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લીમટેડ) દ્વારા ભરતી....

પોસ્ટ : એપ્રેન્ટિસ

કુલ જગ્યા : 56

ઉંમર : 18 થી 28 વર્ષ

::: ભરતી માટેના જિલ્લા :::
  • વડોદરા
  • ખેડા
  • આણંદ
  • પંચમહાલ
  • દાહોદ
  • મહીસાગર
  • છોટાઉદેપુર
છેલ્લી તા. : 24/10/2023

અનુબંધમપોર્ટલ પર લોગીન કરી સર્ચ  જોબ ઓપ્શનમાં MADHYA GUJRAT VIJ COMPANY LIMITED ની BOAT APPRENTICESHIP પોસ્ટ માટે આપેલ  જોબ I’D 931109305 પર એપ્લાય કરવું.


👉 અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://anubandham.gujarat.gov.in/home