JMC (જામનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)
- જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર
વયમર્યાદા : 18 થી 33 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ⇒ ફોર્મ શરૂ તા. : 30/09/2023 (બપોરે 12:00 કલાકે થી શરૂ..)
- ⇒ ફોર્મ છેલ્લી તા. : 14/10/2023
::: લાયકાત અને પગાર :::
👇👇👇
::: પસંદગી પ્રક્રિયા :::
👇👇
ભરતી : કરાર આધારિત
**** ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
>>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- EWS સર્ટિ (જનરલ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://www.mcjamnagar.com/information/recruitment.aspx