NHM (નેશનલ હેલ્થ મીશન) અમદાવાદ દ્વારા ભરતી...

પોસ્ટ : કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO)

પગાર : 25,000/-

ફોર્મ શરૂ તા. : 30/09/2023

ફોર્મ છેલ્લી તા. : 07/10/2023

ઉંમર : 40 વર્ષ



>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx