RBI (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી....

પોસ્ટ : આસિસ્ટન્ટ

કુલ જગ્યા : 450

ઉંમર : 20 થી 28 વર્ષ


>>> કેટેગરી અને સિટી પ્રમાણે જગ્યા <<<
👇👇👇


>>> ઉંમરમાં છૂટછાટ <<<
👇👇

લાયકાત : ગ્રેજ્યુએટ

::: ચલણ :::
>> જનરલ/ OBC/ EWS માટે : Rs. 450/-
>> SC/ ST/ વિકલાંગ / એક્ષસર્વિસમેન : Rs.50/-
>> સ્ટાફના ઉમેદવારો માટે : ચલણ નથી...

>> અગત્યની તારીખો <<
શરૂ થયાની તા. : 13/09/2023
છેલ્લી તા. : 04/10/2023
પરીક્ષા તારીખ : October 21, 2023 & October 23, 2023 (અંદાજિત)
મુખ્ય પરીક્ષા તા. : December 02, 2023 (અંદાજિત)

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
ફોટો/સહી
હેન્ડ રાઇટિંગ (સ્વ હસ્તાક્ષર)
ડાબા હાથના અંગૂઠાનું નિશાન
લાયકાત પ્રમાણે માર્કશીટ
આધાર કાર્ડ
જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
 સ્વ હસ્તાક્ષરમાં નીચે આપેલ લખાણ લખવાનું રહેશે.

>>> અભ્યાસક્રમ <<<
👇👇 

>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

રજીસ્ટ્રેશન માટે
https://ibpsonline.ibps.in/rbiaaaug23/basic_details.php
લૉગિન માટે
https://ibpsonline.ibps.in/rbiaaaug23/