RMC (રાજકોટ મહાનગર પાલિકા) દ્વારા ભરતી...
પોસ્ટ : લાઇનમેન
કુલ જગ્યા : 33
પગાર : Rs. 19,950/-
લાયકાત : ITI વાયમેનર કોર્ષ અને 1 વર્ષ એપ્રેન્ટિશીપ પૂર્ણ કરેલ હોવું જોઈએ.
વયમર્યાદા : 18 થી 33 વર્ષ
>> લાયકાત અને વધુ માહિતી <<
👇👇👇
- ફોર્મ શરૂ તા. : 13/09/2023
- ફોર્મ છેલ્લી તા. : 27/09/2023
⇒ ભરતી અંગેની ફુલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.
>> ચલણ <<
જનરલ માટે : 500/-
અન્ય માટે : 250/-
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- EWS સર્ટિ (જનરલ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
http://117.240.113.212/
નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱ ⟱ ⟱ ⟱