સરકારી ઔધ્યોગિક તાલીમ સંસ્થા લોધિકા દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર

પગાર : 14,040/-

અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 12/10/2023

અરજી સ્થળ : આચાર્યશ્રીની કચેરી,સરકારી ઔધ્યોગિક તાલીમ સંસ્થા લોધિકા,ચીભડા ચોકડી પાસે, મુ. ખીરસરા તા. લોધિકા જી. રાજકોટ.