RMC (રાજકોટ મહાનગરપાલિકા) દ્વારા ભરતી...

પોસ્ટ : ફિલ્ડ વર્કર

કુલ જગ્યા : 27

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

ફોર્મ શરૂ તા. : 12/10/2023
ફોર્મ છેલ્લી તા. : 26/10/2023

લાયકાત : 10 પાસ + સેનેટરી ઈન્સ્પેકટર SI અથવા ITI HSI ટ્રેડ પાસ

વયમર્યાદા : 18 થી 33 વર્ષ



પગાર : 16,624/-

::: ચલણ :::
જનરલ માટે : 500/-
અન્ય માટે : 250/-

ભરતી અંગેની ફુલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • EWS સર્ટિ (જનરલ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
http://117.240.113.212/