ધનતેરસ થી ભાઈબીજ સુધીના શુભ મૂહર્ત.......
ધનતેરસ (10 નવેમ્બર – શુક્રવાર)
આસો વદ બારસે બપોરે 12:37 થી
ધન તેરસથી તિથી શરૂ થશે.
આ સમય બાદથી ધન્વંતરી જયંતિ શરૂ થશે.
શુભ : બપોરે 12:37 થી 01:54
ચલ : સાંજે 04:42 થી 06:05
લાભ : રાત્રે 09:18 થી 10:54
શુભ : રાત્રે 12:31 થી 05:00 (સવાર)
આસો વદ બારસે બપોરે 12:37 થી
ધન તેરસથી તિથી શરૂ થશે.
આ સમય બાદથી ધન્વંતરી જયંતિ શરૂ થશે.
📆 ::: ચોઘડિયું અને મૂહર્ત ::: ⏱
--------------------------------------------------------
શુભ : બપોરે 12:37 થી 01:54
ચલ : સાંજે 04:42 થી 06:05
લાભ : રાત્રે 09:18 થી 10:54
શુભ : રાત્રે 12:31 થી 05:00 (સવાર)
દિવાળી (12 નવેમ્બર – રવિવાર)
આસો વદ અમાસે બપોરે 02:46 થી દિવાળી
ત્યાર બાદ પુજા કરી શકશે
📆 ::: ચોઘડિયું અને મૂહર્ત ::: ⏱
--------------------------------------------------------
શુભ : બપોરે 02:46 થી 03:10
શુભ : સાંજે 06:46 થી 08:05
અમૃત : 08:05 થી 10:29
ચલ : 10:29 થી 12:05
દિવાળી (14 નવેમ્બર – મંગળવાર)
કારતક સુદ સવારે ઉદિત તિથીથી
બપોરે 02:37 વાગ્યા સુધી.
📆 ::: ચોઘડિયું અને મૂહર્ત ::: ⏱
--------------------------------------------------------
શુભ : સવારે 09:45 થી 11:08
લાભ : 11:08 થી 12:32
અમૃત : 12:32 થી 01:55
ભાઈબીજ (15 નવેમ્બર – બુધવાર)
14 નવેમ્બર બપોરે 02:37 વાગ્યે એકમ પૂરી
થયા બાદ ભાઈ બીજ શરૂ થશે.
15 નવેમ્બર બપોરે 01:48 કલાક સુધી રહેશે.
📆 ::: ચોઘડિયું અને મૂહર્ત ::: ⏱
--------------------------------------------------------
શુભ : સવારે 09:45 થી 11:08
લાભ : 11:08 થી 12:32
અમૃત : 12:32 થી 01:55
લાભ પાંચમ (18 નવેમ્બર – શનિવાર)
1સવારે 09:19 મિનિટ સુધી
ફક્ત લાભ પાંચમની તિથી
📆 ::: ચોઘડિયું અને મૂહર્ત ::: ⏱
--------------------------------------------------------
ચલ : સવારે 08:24 થી 09:19
લાભ : 11:08 થી 12:32