જુનાગઢ જિલ્લા હસ્તક આગંણવાડીમાં ભરતી.....

>>> આંગણવાડી કાર્યકર(વર્કર) - (84 જગ્યા)
>>> આંગણવાડી તેડાગર(હેલપર) - (125 જગ્યા)

લાયકાત : 10 પાસ

ઉંમર : 18 થી 33 વર્ષ

::: ફોર્મ માટે અગત્યની તારીખ :::

ફોર્મ તારીખ : 08/11/2023
ફોર્મ છેલ્લી તા. : 30/11/2023

::: પગાર :::
  • કાર્યકર(વર્કર) - 10,000/-
  • તેડાગર(હેલપર) - 5,500/-
<> <> ફોર્મ ભરવા માટે સૂચના : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
  • ફોટો/સહી
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • આધાર કાર્ડ
  • રહેવાસી અંગેનું પ્રમાણપત્ર (નોંધ: મામલતદારશ્રીનું રહેવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર તા. ૦૮/૦૫/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં ઇસ્યુ કરાવેલું માન્ય રહેશે.)
  • સ્વઘોષણા પત્રક (ઓનલાઇન વેબ સાઇટ પરથી મળી શકશે)
👉 રહેવાસી અંગેના દાખલાનો નમૂનો ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો

👉 એફિડેવિટ (સોગંદનમું) નમૂનો જોવા માટે : અહી ક્લિક કરો.



👉 વારંવાર પૂછાતા પ્રશ્નો માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index




નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱