ગાંધીનગર જીલ્લામાં હોમગાર્ડ માટે ભરતી...

જિલ્લા હોમગાર્ડ કચેરી ગાંધીનગર શહેર...

પોસ્ટ : હોમગાર્ડ

ઉંમર : 18 થી 50 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

અરજી તા. : 27/10/2023 થી 10/11/2023

કુલ જગ્યા :114
>>> મહિલા માટે : 6
>>> પુરુષ માટે : 108



::: શારીરિક કસોટી :::
👇👇



હોમગાર્ડમાં ભરતી થવા માટે પુરુષ ઉમેદવારની લાયકાત : 👇

>>> ભારતનો નાગરિક હોવો જોઇએ.

>>> ધોરણ – ૧૦ પાસ અથવા તેથી વધુ શૈક્ષણીક લાયકાત ધરાવતો હોવો જોઇએ.

>>> ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.

>>> વજન ઓછામાં ઓછુ ૫૦ કિલો હોવું જોઇએ.

>>> ઉંચાઇ ઓછામાં ઓછી ૧૬૨ સેન્ટી મીટર,

>>> છાતી ઓછામાં ઓછી ૭૯ સેન્ટી મીટર હોવી જોઇએ,

>>> ૫ સેન્ટી મીટર જેટલી છાતી ફુલાવી શકતા હોવા જોઇએ.

>>> અરજદારે કોઇ ગુન્હાહિત કૃત્ય કરેલ ન હોવું જોઇએ. અને ભારતમાં વિધિ દ્વારા સ્થાપિત કોઇ પણ ન્યાયાલય દ્વારા શિક્ષા થયેલ ન હોવી જોઇએ.

હોમગાર્ડમાં ભરતી થવા માટે મહિલા ઉમેદવારની લાયકાત : 👇

>>> મહિલા ઉમેદવારના કિસ્સામાં ઓછામાં ઓછું વજન – ૪૦ કિલો હોવું જોઇએ.

>>> મહિલા ઉમેદવારોની ઉંચાઇ ઓછામાં ઓછી ૧૫૦ સેન્ટી મીટર હોવી જોઇએ.

ઉમેદવારોને પ્રાથમિકતા આપવી તે અંગેનું પસંદગીનું ધોરણ : 👇

>>> 
ઉકત શારિરીક કસોટી ૭૫ (પંચોત્તેર) ગુણની રહેશે. મેદાની પરીક્ષામાં નિયત સમયમાં કસોટી પુરી કરનારને પુરે પુરા ૭૫ (પંચોત્તેર) ગુણ મળવાપાત્ર થશે. તદ્દ ઉપરાંત નીચે દર્શાવેલ લાયકાતો ધરાવનાર નાગરીકો ગૃહ રક્ષક દળમાં સેવા આપવા ઇચ્છુક હોય તો તેઓને પ્રાથમિકતા આપવાની રહેશે.એન.સી.સી. પરીક્ષા પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવારોને વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.

>>> રાજ્ય કક્ષા / રાષ્ટ્રીય કક્ષા / યુનિવર્સિટી કક્ષા એ કોઈ રમત – ગમત સ્પર્ધામાં પ્રમાણપત્ર / મેડલ મળેલ હોય તો વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.
>>> હેવી મોટર વ્હીકલ અથવા લાઇટ મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોય અને વાહન ચલાવવાનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય અને તે અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.
>>> કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા “CCC” પરીક્ષા પાસ હોય તો વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.
યોગ, મીકેનીકલ, ઇલેકટ્રીકલ, ઓફીસ ઓટોમેશન, ઓટોમોબાઇલ્સ અને નર્સીંગના ટ્રેડની જાણકારી વિગેરે ટેકનિકલ કૌશલ્યમાં સરકારી માન્ય સંસ્થાના સર્ટીફીકેટ ધરાવતા હોય તો વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.

<<<  અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.




નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱